અમારો ધ્યેય અને સંકલ્પ

ધ્યેય

આપણી ભારતીય સંસ્કૃતિ  અને આપણું અર્થતંત્ર એ ગાય પર આધારીત  હતું, ભારતીય  સંસ્કૃતિનું  જતન કરવું  એ આપણી ફરજ છે. આપણી સંસ્કૃતિ ને પુનઃ સ્થાપિત કરીને ગીર ગાયના ગૌસંવર્ધન દ્વારા ગાય ની મહિમા અને  ગૌ રક્ષાને પુનઃસ્થાપિત કરવું એ જ અમારો સંકલ્પ છે.

અમારા ધ્યેય :

  • સંપૂર્ણ પૃથ્વી પર ગીર ગાય નું સંવર્ધન
  • પંચગવ્ય આધારિત ગૌ-કૃષિ
  • ગૌશાળા નું આત્મનિર્ભર અને પોષણક્ષમ મોડેલ
  • સર્વજીવ નું આરોગ્ય અને પવિત્ર વિચારોવાળું જીવન
  • પૃથ્વી પર પર્યાવરણ ની રક્ષા

સંકલ્પ

  • પંચગવ્ય દ્વારા મનુષ્ય તેમજ નૈતિક મૂલ્યોના વિર્ય , શૌર્ય, ધૈર્ય, માનસિક તેમજ શારિરિક આરોગ્ય અને માનવીય મૂલ્યોનું ઉત્થાન કરીશુ.
  • પંચગવ્ય આધારિત નેચરલ ફાર્મિંગ , ગૌકૃષિ, ઋષિકૃષિ થી ખેડૂતોનું પુનઃ સ્થાપન કરીશુ.
  • ગૌસંવર્ધનથી ગીર ગાયની પ્યોર નસલ નું સંવર્ધન કરીને બધાં ખેડૂતો ના ઘરમાં ગીર ગાય પહોંચાડીશુ.
  • ગાય આધારીત જીવનશૈલી અને ભારતીય જીવનમૂલ્યો દ્વારા વિશ્વકલ્યાણ નો માર્ગ પ્રસ્થાપિત કરીશુ.

Gir-with-calf.jpg

ડેરી ઉત્પાદનો

ગીર ગાય નું દૂધ તથા અન્ય વસ્તુઓ મનુષ્યો માટે ઘણા જૈવિક-રસાયણો ઉપયુક્ત કરાવવામાં શ્રેષ્ઠ છે. તે માત્ર ઔષદીય ગુણો જ નહિ પરંતુ એક સ્વાસ્થ્ય જીવન જીવવા માટેના ઘણા ગુણો ધરાવે છે.

View More
organic.jpg

ઓર્ગેનિક ફૂડ

ભારતના 12 રાજ્યોમાં આશરે 4.72 મિલિયન હેકટરમાં ઓર્ગેનિક ખેતી કરવામાં આવે છે. 2013-14માં, કાર્બનિક ખાદ્ય ઉત્પાદન 1.24 મિલિયન ટન હતું

View More
1090536273238.jpg

પંચગવ્ય

પંચગવ્યએ ગૌજન્ય પાંચ મુખ્ય વસ્તુઓમાંથી બનાવવામાં આવે છે – દૂધ, દહીં, ઘી, ગૌમૂત્ર અને ગોબર. આ પાંચ ગૌજન્ય વસ્તુઓ ઔષધીય ગુણ ધરાવે છે અને ઘણી બીમારી તથા ત્રુટીઓને દૂર કરી શરીર ને સ્વસ્થ બનાવની ક્ષમતા ધરાવે છે.

View More

ફ્રેશ શું છે

આપનો કુટુંબ અમારાથી

તેમ છતાં કોઈપણ સસ્તન દૂધ પેદા કરી શકે છે, વેપારી ડેરી ફાર્મ ખાસ કરીને એક પ્રજાતિઓના સાહસો છે. વિકસિત દેશોમાં ડેરી ખેતરોમાં ખાસ કરીને ઉચ્ચ ઉત્પાદક ડેરી ગાયનો સમાવેશ થાય છે.

અમારા વિશે

અમારી દ્રષ્ટિ

વિશ્વની સૌથી મોટી ટકાઉ ગ્રામીણ ડેરી ટૂરિઝમ ગામ બનાવવા માટે.

મિશન

ગ્રામીણ વિસ્તારોમાં આકર્ષક બનાવવા અને પર્યટકો માટે સુલભ બનાવે છે.

read more

પ્રોડક્ટ્સ

પંચગવ્ય મહાધુત

કેન્સરની બીમારીમાં મદદ કરે છે અને મેન્ટલ ચેલેન્જ કિડ્સ માટે મેન્ટલ ક્ષમતા વિકસિત કરવામાં મદદ કરે છે.

ગૌમૂત્ર અર્ક

પેશાબ, કિડની સ્ટોન, કિડની, લીવર, મેદસ્વીતા, ત્વચા અને પાચન તંત્ર સંબંધિત રોગ માટે રોગપ્રતિરક્ષા વધારે છે. ૧૦૮ જેવા રોગો માં ઉપયોગી છે.

ગવ્ય ફીનાઈલ

પર્યાવરણને તાજુ અને દિવ્ય બનાવે છે.

ગવ્ય ત્રિફળા ચૂર્ણ

અપચો, એસિડિટી, વગેરે જેવા બધા પેટ સંબંધિત સમસ્યાઓ માં ઉપયોગી છે.

દૂધની શુદ્ધતા

Client 1
Client 2
Client 3
Client 4
Client 5
Client 6